Digital eye strain in kids

mobile devices & kids : What Parents need to know!

Dr Saurabh Shah

5/18/20211 min read

શું આ લોકડાઉન દરમિયાન તમારા બાળકનો ડિજિટલ સ્ક્રીન (મોબાઈલ, ટેબલેટ, લેપટોપ)નો ઉપયોગ સતત વધી રહ્યો છે??
મોબાઈલના વપરાશથી બાળકોમાં આંખ લાલ થવી, પાણી આવવું, ઝાંખું દેખાવું ,માથું દુઃખવું વગેરે તકલીફ થાય છે! શું કરવું ??
બાળકો માટે કેટલો સમય સ્ક્રીન ટાઇમ યોગ્ય કહેવાય!??
અમે જાણીએ છીએ કે તમને આવા ઘણા પ્રશ્નો છે ...!

અમારા ફેકો-રિફ્રેક્ટિવ સર્જન ડો.સૌરભ શાહ, તમારા બાળક અને પરિવાર માટે તંદુરસ્ત સ્ક્રીન ટાઇમ કેવી રીતે રાખવો તે અંગે કેટલીક વ્યવહારિક ટીપ્સ અહીં શેર કરી રહ્યા છે.

તો ચાલો જાણીએ વધુ પડતા મોબાઈલના ઉપયોગથી બાળકોની આંખ પર થતી અસરો અને તેને રોકવા માટેના ઉપાયો....માતાપિતાએ શું જાણવું જોઈએ: શું કરવું અને શું નહીં???
(ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી)